Home » photogallery » entertainment » TV ISHQBAAAZ ACTRESS SHRENU PARIKH TESTS POSITIVE FOR COVID 19 CH

'ઇશ્કબાજ' ફેમ ગુજરાતી અભિનેત્રી શ્રેનુ પરીખનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

પોસ્ટ શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યું કે આટલી સાવધાની રાખ્યા છતાં જો તમને કોરોના થઇ જાય તો તમે તેની શક્તિનો અંદાજો લગાવી શકો છો.