બિગ બોસના ઘરથી દેશભરમાં પોતાની ફેન ફોલોઇંગ બનાવનારી મોનાલીસા હવે ટુંક સમયમાં જ વેબ સીરીઝમાં જોવા મળશે. જેમાં તે એક હોટ ભાભીનો રોલ કરતી જોવા મળી રહી છે.
2/ 7
ભોજપુરી સિનેમાં સ્ટાર મોનાલીસા એક બંગાળી વેબ સીરીઝના માધ્મયથી એકવાર ફરી આગ લગાવવા માટે આવી રહી છે.
3/ 7
'ઝુમા બોદી'ના નામથી આવી રહેલી આ વેબ સીરીઝનું ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે.
4/ 7
આ ટીઝરમાં મોનાલીસાનો ચહેરો તો નથી દેખાતો. પરંતુ તે પોતાની હોટ અદાઓથી સૌને ઘાયલ કરી રહી છે.
5/ 7
આ શોની બીજી સીઝન છે. પરંતુ મોનાલીસા આ શોમાં પહેલીવાર કામ કરી રહી છે. મોનાલીસા ભોજપુરી સિનેમાની જાણીતી એક્ટ્રેસ છે. પરંતુ બિગ બોસના ઘરે તેને દરેક લોકોના ઘરમાં ફેવરિટ બનાવી દીધી છે.
6/ 7
આ શોને લઈને એક્સાઈટેડ મોનાએ કહ્યું કે, હું હંમેશા કલકત્તા આવતી રહ્યું છું. પરંતુ શૂટિંગ માટે અહીંયા આવવું ઘણુ સારૂ લાગી રહ્યું છે. મને હંમેશાથી બંગાળી સિનેમામાં વધારે રસ હતો. ત્યારે પ્રથમ વાર આ અભિનય કરવાને લઈને ઘણી જ ખુશ છું
7/ 7
<br />આ શોને લઈને એક્સાઈટેડ મોનાએ કહ્યું કે, હું હંમેશા કલકત્તા આવતી રહ્યું છું. પરંતુ શૂટિંગ માટે અહીંયા આવવું ઘણુ સારૂ લાગી રહ્યું છે. મને હંમેશાથી બંગાળી સિનેમામાં વધારે રસ હતો. ત્યારે પ્રથમ વાર આ અભિનય કરવાને લઈને ઘણી જ ખુશ છું