માન્યતા મુજબ, માનું આ સ્વરૂપ તેમનું ખૂબ જ રૌદ્ર સ્વરૂપ માનવામાં આવે છે. અને તેના આ રૂપને જ ટીવીની જાણતી અભિનેત્રી ભજવી રહી છે. આમ તો આ અભિનેત્રી અનેક સીરીયલ્સ અને ફિલ્મોમાં આવી ચૂકી છે. અને તે અનેકની પ્રિય બહુરાની પણ છે. પણ તેણે હાલ મા કાલીનું આ રોદ્ર સ્વરૂપ લીધું છે. જેમાં તેને ઓળખવી પણ મુશ્કેલ છે.