Home » photogallery » મનોરંજન » 20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

TV Actress: ઘણા મોટા ટીવી શોઝમાં કામ કરી ચુકેલી આ એક્ટ્રેસ માત્ર 20 વર્ષની છે પરંતુ હોટનેસ અને બોલ્ડનેસના મામલે આ મલાઇકા અરોરા (Malaika Arora) અને ઇશા ગુપ્તા (Esha Gupta)ને પણ પાછળ છોડી દીધી છે! જાણો કોણ છે આ હસીના અને તેણે કેવા પ્રકારની ટાઇટ મોનોકિનીમાં પોતાનું હસીન ફિગર ફ્લોન્ટ કર્યુ છે...

विज्ञापन

  • 111

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    Reem Shaikh Boldest Photos: અવનીત કૌર (Avneet Kaur) અને જન્નત ઝુબૈર (Jannat Zubair) જેવી ઘણી એક્ટ્રેસીસ છે જે નાની ઉંમરમાં જ ઇન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે અને 20-22 વર્ષની ઉંમરમાં જ તેણે ઘણુ નામ અને પૈસા કમાઇ લીધા છે.

    MORE
    GALLERIES

  • 211

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    આ નાની ઉંમરની એક્ટ્રેસીસમાં 'રીમ શેખ'નું પણ નામ સામેલ છે. રીમને તમે ઘણા મોટા ટીવી શોઝમાં જોઇ હશે અને તે 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' (Yeh Rishta Kya Kehlata Hai)માં પણ મહત્વના રોલમાં જોવા મળી હતી.

    MORE
    GALLERIES

  • 311

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    તમને જણાવી દઇએ કે રીમની ઉંમર માત્ર 20 વર્ષ છે અને એક્ટ્રેસ અત્યારથી બોલ્ડનેસમાં ટૉપ બોલીવુડ એક્ટ્રેસીસને ટક્કર આપી રહી છે.

    MORE
    GALLERIES

  • 411

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    રીમે કેટલીક એવી મોનોકિની તસવીરો શેર કરી છે જેમાં તે મલાઇકા-ઇશાને પણ હોટનેસના મામલે પાછળ છોડી રહી છે.

    MORE
    GALLERIES

  • 511

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    20 વર્ષની હસીનાએ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ : જેમ કે અમે તમને જણાવ્યું કે અમે અહીં રીમ શેખ (Reem Shaikh)ની વાત કરી રહ્યાં છીએ જેણે 20 વર્ષની ઉંમરમાં જ કેમેરા સામે પોતાનો બોલ્ડ અંદાજ બતાવ્યો છે.

    MORE
    GALLERIES

  • 611

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    આ તસવીરોમાં તમે જોઇ શકો છો કે રિમે બ્લૂ અને ગ્રીન કલરની ફ્લોરલ મોનોકિની પહેરી છે જે એકદમ ટાઇટ છે.

    MORE
    GALLERIES

  • 711

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    આ મોનોકિનીમાં એક્ટ્રેસ પોતાની સેક્સી અદાઓ ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

    MORE
    GALLERIES

  • 811

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    હોટનેસના મામલે મલાઇકા-ઇશાને પણ પાછળ છોડી! : તમે જોઇ શકો છો કે રિમની આ મોનોકિની એકદમ ટાઇટ છે અને તેમાં બે જગ્યાએ કટ પણ લાગેલા છે.

    MORE
    GALLERIES

  • 911

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    આ વન પીસ ડ્રેસમાં પહેલો કટ તો ઉપરની તરફ, બ્રેસ્ટ્સ પાસે લાગેલો છે. જે ઉપર નેક તરફ જાય છે, આ કટ એક સ્લિટ જેવો છે.

    MORE
    GALLERIES

  • 1011

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    બીજો કેટ પેટ પાસે, કમર તરફ લાગેલો છે જે ખૂબ જ મોટો છે. આ આઉટફિટમાં રીમે ફોટોશૂટ કરાવ્યું છે અને તમામ ફોટોઝમાં તે એકદમ હસીન લાગી રહી છે.

    MORE
    GALLERIES

  • 1111

    20 વર્ષની આ હસીનાએ હૉટનેસમાં મલાઇકા-એશાને પણ છોડી પાછળ! ટાઇટ મોનોકિનીમાં બતાવી દિલકશ અદાઓ

    જણાવી દઇએ કે રિમ ઇન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ છે અને સમયે સમયે પોતાની નવી અને ખૂબસૂરત તસવીરો પોસ્ટ કરતી રહે છે.

    MORE
    GALLERIES