Home » photogallery » મનોરંજન » Mouni Roy Hottest Photos: ક્યારેક બેકલેસ તો ક્યારેક હૉટ બિકીની, ટીવીની આ હસીનાની નવી તસવીરોએ મચાવી સનસની
Mouni Roy Hottest Photos: ક્યારેક બેકલેસ તો ક્યારેક હૉટ બિકીની, ટીવીની આ હસીનાની નવી તસવીરોએ મચાવી સનસની
Bold TV Actress:ટેલિવિઝનની દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડ્યા બાદ આ હસીના પોતાના શાનદાર અભિનય અને કાતિલ લુક્સથી હવે બોલીવુડમાં પણ તહેલકો મચાવી રહી છે. જો તમે હજુ સુધી ગેસ નથી કરી શક્યા કે અમે કઇ એક્ટ્રેસની વાત કરી રહ્યાં છીએ તો તમને જણાવી દઇએ કે અમે ટીવીની નાગિન એક્ટ્રેસ મૌની રોયની વાત કરી રહ્યાં છીએ. સોશિયલ મીડિયા પર એક્ટિવ મૌની રોયે હાલમાં જ ઇન્સ્ટાગ્રામની ભાષામાં એક 'ફોટો ડમ્પ' પોસ્ટ કરી છે જેમાં હસીનાએ ક્યારેક બેકલેસ તો ક્યારેક બિકીનીમાં પોતાની ખૂબસૂરત અદાઓ બતાવી છે. મૌનીની લેટેસ્ટ તસવીરો પર કરીએ એક નજર...
મૌની રોયે આ તસવીરમાં પોતાનો ચહેરો નથી બતાવ્યો અને કદાચ તેથી ઘણા લોકો તેને આ ફોટોમાં ઓળખી પણ ન શક્યા. મૌની આ ફોટોમાં એકદમ હોટ બ્લેક ડ્રેસ પહેરીને સમુદ્ર કિનારે સનસેટ એન્જોય કરી રહી છે.
2/ 8
આ ફોટોમાં મૌનીનો સેક્સી ડ્રેસથી લઇને તેની શાર્પ જૉલાઇન સુધી, બધુ જ જોવા લાયક છે. મૌનીના આ સાઇડ પોઝમાં તેના ડ્રેસની બોલ્ડ ડિઝાઇનથી નજર હટાવવી મુશ્કેલ છે. મૌનીના આ ફોટોને લોકો ખૂબ પસંદ કરી રહ્યાં છે.
विज्ञापन
3/ 8
આ ફોટોમાં મૌની રોય એકદમ હોટ લાગી રહી છે. તમે જોઇ શકો છો, નાગિન એક્ટ્રેસે એક ટાઇટ બેકલેસ ડ્રેસ પહેર્યો છે જેમાં તે પોતાનું કર્વી ફિગર ફ્લોન્ટ કરી રહી છે. હવામાં મૌનીના વાળ ઉડી રહ્યાં છે અને તેના ચહેરા પર પણ ઢાંકી રહ્યાં છે.
4/ 8
આ ફોટોમાં મૌની રોયે બિકીની પહેરીને લોકોના દિલોની ધડકન વધારી દીધી છે. મૌની બિકીનીમાં એક બીચ પર ચેર પર સૂતી છે અને એક બુક વાંચી રહી છે. એક્ટ્રેસે હેટ પણ લગાવી છે અને હોટ સેલ્ફી લેતા પણ નજરે આવી રહી છે.
5/ 8
મૌની આ ફોટોમાં ખૂબસૂરત લાગી રહી છે. ઑફ શોલ્ડર પિંક ફ્લોરલ ડ્રેસમાં ગજબ લાગી રહી છે અને તેના વાળ હવામાં ઉડી રહ્યાં છે. તેમાં તેની નજરો પણ ઝૂકેલી છે. બેકગ્રાઉન્ડ પણ ખૂબ જ સુંદર છે, આ ફોટોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.
विज्ञापन
6/ 8
જણાવી દઇએ કે મૌનીની સ્ટાઈલ એક ટ્રેન્ડ બની ગઈ છે અને ઘણા લોકો તેના ફેશન ટ્રેન્ડને પણ ફોલો કરે છે.
7/ 8
મૌની રોય માત્ર તેના શાનદાર અભિનય માટે જ નહીં પરંતુ તેની શાનદાર ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તેના એથનિકથી લઇને વેસ્ટર્ન આઉટફિટની ઘણી તસવીરોમાં તે પોતાના હોટ લુકથી ઈન્ટરનેટનું તાપમાન વધારી રહી છે.
8/ 8
ફેન્સને તેના ફોટા ખૂબ જ પસંદ આવે છે. મૌની રોયે તેના ફેન્સ માટે સ્પેશિયલ ટ્રીટ આપી છે.