1/ 4


એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ટીવી એક્ટ્રેસ લિના આચાર્યએ આજે અંતિમ શ્વાસ લધો. ઝી ટીવીનાં શો આપ કે આ જાને સે. .અને એન્ડ ટીવી પરનાં શો મેરી હાનીકારક બીવી જેવાં શોમાં તેઓ કામ કરી ચુક્યા છે. આજ રોજ દિલ્હીમાં તેમણે અંતિમ શ્વાસ લધો.
2/ 4


દિલ્હીમાં આજે વહેલી સવારે કિડનીની સમસ્યાને કારણે તેઓ છેલ્લાઘણાં મહિનાઓથી હોસ્પિટલમાં દાખલ હતાં. આજે તેમણે દિલ્હીની હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધો હતો. લિના તેમનાં ત્રીસીમાં હતાં.
3/ 4


લિનાનાં કરિઅરની વાત કરીએ તો સીરિયલ ઉપરાંત તેમણે હિન્દી ફિલ્મ હિચકી અને વેબ સિરીઝ ગંદી બાતમાં પણ કામ કર્યું છે.