Home » photogallery » મનોરંજન » હિના ખાને કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને યુઝર્સે કહ્યું આ શું પહેર્યું છે?

હિના ખાને કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને યુઝર્સે કહ્યું આ શું પહેર્યું છે?

હાલમાં જ હિના ખાને બોલ્ડ ફોટોશૂટ (Bold Photoshoot) કરાવ્યું છે. જુઓ તસવીરો

विज्ञापन

  • 15

    હિના ખાને કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને યુઝર્સે કહ્યું આ શું પહેર્યું છે?

    નાના પડદા પર માસૂમ અને ભોળી અક્ષરા બની લોકોના મનમાં ખાસ જગ્યા બનાવનાર હિના ખાને હવે બોલિવૂડમાં એન્ટ્રી લીધી છે. હિના ખાન (Hina Khan) ટીવી પછી રિયાલિટી શોનો ભાગ પણ બની રહી છે. આ શોમાં તેમની મોટી ફેન ફોલોઇંગ ચાર ચાંદ લગાવે છે. વળી બીજી તરફ હિના ખાન પણ તેના ફેન્સનો ખાસ ખ્યાલ રાખે છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. અવાર નવાર તે સોશિયલ મીડિયા પર પોતાનું સુંદર તસવીરો શેર કરતી રહે છે. હાલમાં જ હિના ખાને બોલ્ડ ફોટોશૂટ (Bold Photoshoot) કરાવ્યું છે. જુઓ તેની તસવીરો Photo Credit- realhinakhan/Instagra)

    MORE
    GALLERIES

  • 25

    હિના ખાને કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને યુઝર્સે કહ્યું આ શું પહેર્યું છે?

    હિના ખાને પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક ખાસ તસવીરો શેર કરી છે. તમને જણાવી દઇએ કે હિના ખાન સોશિયલ મીડિયા પર મોટું ફેન ફોલાઇંગ ધરાવે છે. અને લોકો તેના પર અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરતા રહેતા હોય છે. Photo Credit- realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 35

    હિના ખાને કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને યુઝર્સે કહ્યું આ શું પહેર્યું છે?

    જો કે ટીવીની સીધી સાદી બહુ જ્યારે બોલ્ડ ડ્રેસમાં નજરે પડે છે. તો કેટલીક વાર યુઝર્સ ટ્રોલનો પણ શિકાર થવું પડતું હોય છે. અનેક વાર હિના ખાનને પણ અન્ય સ્ટાર્સની જેમ તેવી કોમેન્ટ વાંચવી પડે છે. આ શું પહેર્યું છે. જો કે તેમ છતાં હિના ખાન બિન્દાસ પોતાની સુંદર તસવીરો ફેન્સ માટે શેર કરતી રહે છે. Photo Credit- realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 45

    હિના ખાને કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને યુઝર્સે કહ્યું આ શું પહેર્યું છે?

    ઉલ્લેખનીય છે કે હિના ખાને હવે સીરિયલોના બદલે ફિલ્મી સફર માટે પ્રયાસો શરૂ કરી લીધા છે. વળી તે પોતાના લૂક્સ સાથે પણ એક્સપરિમેન્ટ કરતી રહેતી હોય છે. Photo Credit- realhinakhan/Instagram)

    MORE
    GALLERIES

  • 55

    હિના ખાને કરાવ્યો બોલ્ડ ફોટોશૂટ, તસવીરો જોઇને યુઝર્સે કહ્યું આ શું પહેર્યું છે?

    હિના ખાને હાલમાં જ વેબસીરીઝમાં પણ કામ કર્યું હતું. અને લોકડાઉન દરમિયાન તેણે પોતાના ફેન્સને વિવિધ વીડિયો બનાવી કોરોનાથી દૂર અને સેફ કેવી રીતે રહેવું તે પણ જણાવ્યું હતું. જે વીડિયો પણ વાયરલ થયા હતા. Photo Credit- realhinakhan/Instagram)

    MORE
    GALLERIES