Home » photogallery » entertainment » TRUTH WHY WAS THE CALL TO 100 NUMBER FROM DISHA SALIAN MOBILE PHONE MP

સત્ય પરથી ઉઠ્યો પડદો: દિશા સાલિયાનનાં ફોન પરથી કેમ થયો હતો 100 નંબર પર કોલ

આ ષડયંત્રનો ખુલાસો BJPનાં એક નેતાએ કર્યો છે. તેમનાં અનુસાર દિશાએ પોલીસ અને સુશાંત સિંહ રાજપૂતને (Sushant Singh Rajput) ફોન કરીને જણાવ્યું હતું કે, તેની સાથે કંઇક ખોટુ થયુ છે. અને તેની જીંદગી ખતરામાં છે.