Home » photogallery » મનોરંજન » B'Day: વજન ઘટાડીને હવે આવી લાગે છે ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે

B'Day: વજન ઘટાડીને હવે આવી લાગે છે ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે

હાલમાં ભોજપુરીમાં ભરાવદાર જાડી હિરોઇનોનું ચલણ હોય અહી સ્લિમ ટ્રિમ હિરોઇન પસંદ નથી આવતી છતાં પણ આમ્રપાલીએ વજન ઉતારી લીધુ છે

विज्ञापन

  • 16

    B'Day: વજન ઘટાડીને હવે આવી લાગે છે ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે

    ભોજપુરી ઇન્ડસ્ટ્રીની સૌથી પોપ્યુલર અને ગ્લેમરસ એક્ટ્રેસ આમ્રપાલી દુબેનો આજે 11 જાન્યુઆરીનાં રોજ 31મો જન્મ દિવસ છે.

    MORE
    GALLERIES

  • 26

    B'Day: વજન ઘટાડીને હવે આવી લાગે છે ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે

    જ્યારે આમ્રપાલી ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં આવી ત્યારે એકદમ પાતળી પરમાર હતી. પણ અહીં થોડા વર્ષો બાદ તેનું વજન વધવા લાગ્યું.

    MORE
    GALLERIES

  • 36

    B'Day: વજન ઘટાડીને હવે આવી લાગે છે ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે

    જે બાદ તેને કડક પરિશ્રમ અને ડાયેડથી તેનું વજન ઉતાર્યું છે આમ્રપાલી સોશિયલ મીડિયા પણ ઘણી જ એક્ટિવ છે અને તે તેનાં સ્લિમ ટ્રીમ અવતારની તસવીરો શેર કરતી રહે છે.

    MORE
    GALLERIES

  • 46

    B'Day: વજન ઘટાડીને હવે આવી લાગે છે ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે

    વજન ઘટાવાડ માટે તે કલાકો જીમમાં પરસેવો પાડે છે. ભલે હાલમાં ભોજપુરીમાં ભરાવદાર જાડી હિરોઇનોનું ચલણ હોય અહી સ્લિમ ટ્રિમ હિરોઇન પસંદ નથી આવતી છતાં પણ આમ્રપાલીએ વજન ઉતારી લીધુ છે.

    MORE
    GALLERIES

  • 56

    B'Day: વજન ઘટાડીને હવે આવી લાગે છે ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે

    વજન ઘટાડવા માટે તે કલાકો જીમમાં પરસેવો પાડે છે. ભલે હાલમાં ભોજપુરીમાં ભરાવદાર જાડી હિરોઇનોનું ચલણ હોય અહી સ્લિમ ટ્રિમ હિરોઇન પસંદ નથી આવતી છતાં પણ આમ્રપાલીએ વજન ઉતારી લીધુ છે.

    MORE
    GALLERIES

  • 66

    B'Day: વજન ઘટાડીને હવે આવી લાગે છે ભોજપુરી એક્ટ્રેસ આમ્રપાલી દુબે

    આમ્રપાલીએ ફિલ્મ 'નિરહુઆ હિન્દુસ્તાની'થી વર્ષ 2014માં ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. તે દિનેશ લાલ યાદવની ઓપોઝિટ નજર આવી હતી. આ ઉપરાંત તે સીરિયલોમાં પણ કામ કરી ચુકી છએ.

    MORE
    GALLERIES