અભિમાન, મિલી, ગુડ્ડી, શોલે,કભી ખુશી કભઈ ગમ, જેવી સેકડો યાદગાર રોલ કરી ચુકેલી જયા બચ્ચન આજે 9 એપ્રિલનાં રોજ તેમનો 71મો જન્મ દિવસ ઉજવી રહ્યાં છે. 9 એપ્રિલ 1948નાં રોજ મધ્યપ્રદેશનાં જબલપુરમાં તેમનો જન્મ થયો. ફક્ત 15 વર્ષની ઉંમરે તેઓ એક્ટિંગ ફિલ્ડમાં આવી ગયા હતાં.