Home » photogallery » entertainment » TOTAL DHAMAL WILL NOT RELEASE IN PAKISTAN AJAY DEVGAN TWEETED MP

પુલવામા હુમલો: અજય દેવગણનો નિર્ણય, પાક.માં રિલીઝ નહીં થાય 'ટોટલ ધમાલ'

અજય દેવગણે ટ્વિટ કરીને કહ્યું કે, 'ટોટલ ધમાલ' ફિલ્મની આખી ટીમે પાકિસ્તાનમાં ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય કર્યો છે