Top Web Series Of 2021: IMDb એ વર્ષ 2021 ની ટોપ 10 વેબ સીરિઝને રેન્ક આપ્યા છે, જેમાં સૌથી પહેલો રેન્ક TVF Aspirantsને મળ્યો છે. આ વર્ષે હર્ષદ મહેતા સ્કેમ, મિર્ઝાપુર સીઝન 2, ગુલ્લક સીઝન 2, ક્રિમિનલ જસ્ટીસ જેવી અનેક વેબ સીરિઝ ચર્ચામાં આવી છે. IMDb એ સૌથી વધુ પસંદ કરવામાં આવેલ અને સૌથી વધુ જોવાનાર વેબ સીરિઝના આંકડાના આધાર પર TVF Aspirants, ઢિંઢોરા અને ધ ફેમિલિ મેન સહિત 10 વેબ સીરિઝનું લિસ્ટ જાહેર કર્યું છે.