મુંબઈ : ઓરમેક્સ મીડિયાએ તાજેતરમાં એક યાદી બહાર પાડી છે. આ સૂચિમાં કહેવામાં આવ્યું છે કે ટીવી ઉદ્યોગમાં કયું ફિક્શન કેરેક્ટર (પાત્ર) સૌથી વધુ લોકપ્રિય છે. આખું ભારત આ પાત્રોને ચાહે છે. આમાં, 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (tarak mehta ka ooltah chashmah)ના જેઠાલાલ, (Jethalal)' અનુપમા (Anupama)'ની અનુપમા, 'યે રિશ્તા કા ક્યા કહેલાતા હૈ' (ye rishta kya kehlata hai)માંથી નાયરા (Nayra) / સીરત,'કુંડલી ભાગ્ય (kundli bhagya)'ની પ્રીતા અને 'ગુમ હૈ કિસી કે પ્યાર મેં' (gum hai kisi ke pyar mein)ની સાઇ. અહીં અમે તમને આ યાદી અને પાત્રો વિશે જણાવી રહ્યા છીએ.