ઓરમેક્સ મીડિયાએ આ સપ્તાહની ટોચની 10 વેબ સિરીઝ અને મૂવીઝની યાદી બહાર પાડી છે. આ તમામ મૂવી-વેબ સિરીઝ OTT ઓરિજિનલ છે. આ યાદીમાં દીપિકા પાદુકોણની ગહેરાઈયાં, મોહિત રૈનાની ભોકાલ 2 અને સુષ્મિતા સેનની આર્યા 2 પણ સામેલ છે. અહીં અમે તમને પ્રથમ રેન્કથી લઈને 10માં સ્થાન સુધીની ફિલ્મો-સિરીઝ વિશે જણાવી રહ્યા છીએ.