Home » photogallery » entertainment » TODAY KAPIL SHARMA CHINGARI ROCHELLE RAO BIRTHDAY KNOW SOME FACT ABOUT HER CH

Happy Birthday Rochelle Rao: ક્યારેક જીત્યો હતો મિસ ઇન્ડિયાનો તાજ, હવે છે કપિલ શર્માના શોની 'ચિંગારી'?

કપિલ શર્મા શોમાં ચિંગારી બનીને આગ લગાડતી રોશેલ રાવનો આજે જન્મદિવસ છે. મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતનાર રોશેલ રાવ આજકાલ ટીવી પર ખૂબ જ ઓછી જોવા મળે છે. તો જાણો હાલ તે શું કરે છે?