નુસરત જહાંએ વર્ષ 2010માં બ્યૂટી કોન્ટેસ્ટ જીતી મોડલિંગ કરિઅરની શરૂઆત કરી હતી. હવે તેણે પોલિટિક્સમાં એન્ટ્રી કરી લીધી છે.
2/ 11
તૃણમૂલ કોંગ્રેસ (TMC)ની સાંસદ અને સુંદર બંગાલી એક્ટ્રેસ નુસરતનાં લગ્ન 19થી 21 જૂનનાં રોજ ઇસ્તાંબુલમાં થશે. નુસરતે નિખિલ જૈન નામનાં બિઝનેસમેન સાથે લગ્ન કર્યા છે.
विज्ञापन
3/ 11
નુસરત અને નિખિલની પહેલી મુલાકાત વર્ષ 2018માં દુર્ગા પૂજા સમયે થઇ હતી. જે બાદ તેમની મિત્રતા થઇ અને વાત લગ્ન સુધી પહોંચી ગઇ.
4/ 11
નુસરતને તેનાં સપનાંના રાજકુમારે લગ્ન માટે ડેસ્ટિનેશન વેડિંગનો ઓપ્શન આપ્યો હતો.
5/ 11
નુસરત અને નિખિલનાં લગ્ન તુર્કીનાં ઇસ્તાંબુલ શહેરમાં થયા. આ લગ્ન 19થી 21 જૂનનાં રોજ સંપૂર્ણ રીતિ-રિવાજ અને પરિવારની હાજરીમાં થશે.
विज्ञापन
6/ 11
લગ્નનાં તમામ રિવાજ બાદ ભારત ફરીને તે શાનદાર રિસેપ્શન પાર્ટી આપશે.
7/ 11
નુસરત જહાં એ વર્ષ 2010માં બ્યૂટી કોન્ટેસ્ટ જીતી મોડલિંગ કરિઅરની શરૂઆત કરી હતી. હવે તેણે પોલિટિક્સમાં એન્ટ્રી કરી લીધી છે.
8/ 11
નુસરત તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર પશ્ચિમ બંગાળનાં બશીરઘાટથી ચૂંટણી મેદાનમાં ઉતરી હતી.
विज्ञापन
9/ 11
નુસરતે ભાજપનાં કેન્ડિડેટ સાયંતન બસુને સાડાત્રણ લાખથી વધુ વોટથી હરાવ્યા હતાં.
10/ 11
નુસરતને કૂલ 7,82,078 વોટ મળ્યા હતાં. આ વોટ કુલ વોટિંગનાં 56 ટકા હતાં. ભાજપનાં સાયંતન બસુને 4,31,709 વોટ મળ્યા હતાં.