ટીવીની પોપ્યુલર એક્ટ્રેસ ટીના દત્તા (Tina Datta)એ હાલમાં પોતાના લેટેસ્ટ ફોટોશૂટની તસ્વીરો સોશ્યલ મીડિયા પર શેર કરી છે. આ ફોટોઝમાં તે બહુ સુંદર દેખાઈ રહી છે. તેણે આ ફોટોઝના માધ્યમથી ફેન્સને નવરાત્રિની શુભકામનાઓ આપી છે. આ ફોટોઝમાં તે ઇન્ડો-વેસ્ટર્ન આઉટફિટમાં જોવા મળે છે, જે એના લુકને ટ્રેડીશનલ અને મોડર્ન બનાવી રહ્યા છે. અહીં જુઓ અદાકારાના સુંદર ફોટોઝ. (ફોટો: Instagram@tinadatta)