મુંબઈ : ટીવી ઇન્ડસ્ટ્રીની અભિનેત્રી ટીના દત્તાની (Tina Datta)ઘણી બધી ફેન ફોલોઇંગ છે. તેને સૌથી વધારે ઓળખ સિરીયલ ‘ઉત્તરને’(Uttaran)' અપાવી છે. આ સિરીચલમાં તેણે ‘ઇચ્છા’નો લીડ રોલ ભજવ્યો હતો. સોશિયલ મીડિયા પર ટીના દત્તા ઘણી એક્ટિવ રહે છે અને તસવીર શેર કરે છે. ટીના દત્તાએ ઇંસ્ટાગ્રામ પર પોતાના નવા ફોટોશૂટની (Tina Datta Photos) તસવીરો શેર કરી છે. જેમાં તે ઘણી સુંદર જોવા મળી રહી છે. (ફોટો સાભાર - ઇંસ્ટાગ્રામ -@tinadatta)