

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડ એક્ટર ટાઇગર શ્રોફ (Tiger Shroff)ની બહેન કૃષ્ણા શ્રોફ (Krishna Shroff) ભલે ફિલ્મોમાં એન્ટ્રી નથી કરી. પણ તેની ફેન ફોલોઇંગ કોઇ સેલિબ્રિટીઝથી કઇ કમ નથી. કૃષ્ણા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને આવારનવાર તે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. હાલમાં કૃષ્ણા આવા જ કારણથી ચર્ચામાં છે તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીર શેર કરી હતી એક વીડિયો શેર કરતાં તેણે કહ્યું કે, શું હું જાડી લાગુ છું ? (Photo Credit- @kishushroff/Instagram)


હાલમાં જ કૃષ્ણા શ્રોફે તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તે એક પૂલનાં કિનારે બેસી આરામ કરતી નજર આવે છે. વીડિયોમાં કૃષ્ણાએ રેડ બિકિની પહેરી છે અને હાથમાં ડ્રિંક લઇને પોઝ આપતી નજર આવે છે. (Photo Credit- @kishushroff/Instagram)


આ વીડિયોમાં શેર કરતાં કૃષ્ણા લખે છે કે, 'શું રેડમાં હું જાડી લાગુ છું?' આ ફોટોમાં કૃષ્ણા શ્રોફ ખુબજ હોટ દેખાઇ રહી છે દરેક કોઇને તેનો આ અંદાજ ખુબજ પસંદ આવી રહ્યો છે. (Photo Credit- @kishushroff/Instagram)


કૃષ્ણા શ્રોફની આ તસવીર પર ખુબજ કમેન્ટ્સ આવી રહી છે. સૌ કોઇ તેમનાં વખાણ કરી રહ્યાં છે. (Photo Credit- @kishushroff/Instagram)