Home » photogallery » entertainment » THESE TEN PICTURES OF PRIYANKA CHOPRA SET INTERNET ON FIRE MP

Birthday: 'દેસી ગર્લ'ની આ 10 તસવીરો ઇન્ટરનેટ પર મચાવી ખલબલી, જુઓ પ્રિયંકાનો 'હટ કે' અવતાર

ગ્લોબલ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા (Priyanka Chopra)નો આજે સ્પેશલ ડે છે. બોલિવૂડની દેસી ગર્લ પ્રિયંકા ચોપરા જોનસ (Happy Birthday Priyanka Chopra Jonas) આજે 39મો જન્મ દિવસ છે.