Home » photogallery » entertainment » THESE STARS INCLUDING RANI MUKERJI KAJOL TANISHA MUKHERJEE PARTICIPATED IN DURGA PUJA 2022 PHOTO SB

Durga Puja 2022: રાની, કાજોલ સહિતના સ્ટાર્સે દુર્ગા પૂજામાં ભાગ લીધો, જુઓ Photos

Durga Puja 2022: સમગ્ર દેશ આજે બુધવારે દશેરાની ઉજવણીમાં તરબોળ છે. બોલિવૂડ સ્ટાર્સ પણ આ ઉજવણીથી દૂર નથી. સેલિબ્રિટીઝ સતત મા દુર્ગાના આ પવિત્ર તહેવારની ઉજવણી કરતા જોવા મળે છે. આ અવસર પર રાની મુખર્જી, કાજોલ, તનિષા મુખર્જી સહિત ઘણા સ્ટાર્સ નોર્થ બોમ્બેમાં દુર્ગા પૂજામાં પહોંચ્યા છે. આ દરમિયાન, તમામ સ્ટાર્સે ખૂબ જ મસ્તી કરી હતી. તમામ સ્ટાર્સ મા દુર્ગાની ભક્તિના રંગમાં રંગાયેલા જોવા મળ્યા હતા. અભિનેત્રીઓએ હર્ષોલ્લાસથી રંગ લગાવ્યો હતો અને મા દુર્ગાના તહેવારની ધામધૂમથી ઉજવણી કરી હતી. આ દરમિયાન અભિનેત્રી રાની મુખર્જી પણ અન્ય સ્ટાર્સ સાથે મસ્તી કરતી જોવા મળી હતી.

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन