Home » photogallery » entertainment » THESE PHOTOS OF MOUNI ROY ROCKING ON INTERNET FANS LIKE HER STYLE MP

Mouni Roy ની તસવીરો પર ફિદા થયા લોકો, દિલકશ અંદાજથી જીત્યા લાખો દિલ

મૌની રોય (Mouni Roy)ની આ તસવીરોને અત્યાર સુધીમાં 5 લાખથી વધુ લોકો લાઇક કરી ચુક્યા છે. તેનાં દિલકશ અંદાજ જોઇને ફેન્સ તેની તસવીરો પર સતત કમેન્ટ કરી રહ્યાં છે.