એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડનાં દિગ્ગજ એક્ટર ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે પહેલાં જ બોલિવૂડમાં એન્ટ્રી કરી ચૂકી છે. અનન્યાનાં ચર્ચા હવે સોશિયલ મીડિયા પર થતી રહેતી હોય છે. પણ હવે અનન્યાની સાથે સાથે તેની કઝિનનું નામ પણ જોડાઇ ગયુ છે. તેનું નામ છે અલાના પાંડે (Alanna Panday), આપને જણાવી દઇએ કે, તે ચંકી પાંડેની ભત્રીજી છે. અલાના પાંડે જેની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબજ વાયરલ થઇ રહી છે. (PHOTO:Instagram @alannapanday)