Home » photogallery » entertainment » THESE LATEST PHOTOS OF NORA FATEHI WENT VIRAL ON SOCIAL MEDIA MP

NORA FATEHI: લાલ ડ્રેસમાં વિખેર્યા જલવા, સિઝલિંગ અંદાજ પર ફિદા થયા ફેન્સ

આ તસવીરોમાં બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહી (Nora Fatehi) રેડ ડ્રેસમાં ખુબજ સુંદર દેખાઇ રહી છે. નોરા દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં તેનો સિઝલિંગ અદાંજ જોઇ ફેન્સ તેનાં દિવાના થઇ રહ્યાં છે.