Home » photogallery » entertainment » THESE FILMS TOUCHED EVERY ASPECT OF MAHATMA GANDHI LIFE WON 8 OSCARS

Gandhi Jayanti 2021: 8 ઓસ્કર એવોર્ડ જીતી ચૂકી છે મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી આ ફિલ્મ

બોલિવૂડમાં ફિલ્મ મેકર્સે મહાત્મા ગાંધી (Mahatma Gandhi)નાં જીવનનાં દરેક પાસાને દર્શકો સુધી પહોંચાડવાનો પ્રાયસ ક્યો છે. તો ચાલો આજે તે ફિલ્મો પર નજર કરીએ જે મહાત્મા ગાંધીનાં જીવન પર બનેલી છે.