Home » photogallery » મનોરંજન » બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

Bollywood hot actresses: બોલીવુડ (bollywood)ની ફિલ્મો હીરોઈન ગીતો વગર અધૂરી છે. પાછલા કેટલાક વર્ષોમાં આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણા બદલાવ આવ્યા છે. પહેલાના જમાનામાં બનેલી અમુક જ ફિલ્મોમાં બોલ્ડ સીન જોવા મળતા હતા, પરંતુ આજના બદલાયેલા જમાનામાં આ વાત સાવ સામાન્ય બની ગઈ છે. આજે આ અહેવાલમાં અમે તમને બોલિવૂડની તે અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમણે ડેબ્યૂ ફિલ્મોમાં પણ બોલ્ડનેસની હદ વટાવી દીધી હતી.

विज्ञापन

  • 19

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    એશા ગુપ્તા (Esha Gupta) : એશા ગુપ્તા (Esha Gupta)એ બોલિવૂડના સિરિયલ કિસર તરીકે જાણીતા અભિનેતા ઈમરાન હાશ્મીની ફિલ્મ 'જન્નત 2'થી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં બંને વચ્ચે ઘણા ઈન્ટીમેટ સીન્સ શૂટ કરવામાં આવ્યા હતા.

    MORE
    GALLERIES

  • 29

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    માહી ગિલ (Mahi Gill) : બોલિવૂડ (Bollywood) જગતની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માહી ગીલે પણ પોતાની એક્ટિંગથી દર્શકોમાં એક અલગ ઓળખ બનાવી છે. માહી ગિલે ફેમસ અનુરાગ કશ્યપની ફિલ્મ 'દેવ ડી' (Dev D)થી ડેબ્યૂ કર્યું હતું. અભિનેત્રીએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 39

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    મલ્લિકા શેરાવત (Mallika Sherawat) : મલ્લિકા શેરાવતને બોલિવૂડની બોલ્ડ અભિનેત્રીઓમાંની એક માનવામાં આવે છે. મલ્લિકાએ ફિલ્મ 'ખ્વાઈશ' થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં અભિનેત્રીએ 17 કિસિંગ સીન આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 49

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    મનારા ચોપરા (Manara Chopra) : મનારા ચોપરાએ બોલિવૂડમાં પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ 'ઝિદ' થી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી, પરંતુ મનારાના બોલ્ડ સીન્સ આજે પણ દર્શકોની વચ્ચે ચર્ચામાં છે.

    MORE
    GALLERIES

  • 59

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    પાઓલી ડેમ (Paoli Dam) : આ યાદીમાં પાઓલી ડેમનું નામ પણ સામેલ છે. બંગાળી સિનેમા બાદ અભિનેત્રીએ હેટ સ્ટોરી નામની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કર્યો. પાઓલીએ આ ફિલ્મમાં એક પછી એક બોલ્ડ સીન્સ પણ આપ્યા, જેનાથી દર્શકોને પરસેવો છૂટી ગયો.

    MORE
    GALLERIES

  • 69

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    પૂનમ પાંડે (Poonam Pandey) : પૂનમ પાંડેએ ફિલ્મ 'નશા'માં પણ ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા. આ સીન્સને કારણે અભિનેત્રી ઘણી ચર્ચામાં રહી હતી.

    MORE
    GALLERIES

  • 79

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    સોનાલી રાઉત (Sonali Raut) : સોનાલી રાઉતે હિમેશ રેશમિયાની ફિલ્મ 'ધ એક્સપોઝ' થી શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં સોનાલી મંદાકિનીથી પ્રેરિત અવતારમાં જોવા મળી હતી.

    MORE
    GALLERIES

  • 89

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    સની લિયોની (Sunny Leone) : સની લિયોનીએ ફિલ્મ 'જીસ્મ 2' થી અભિનયની દુનિયામાં પગ મુક્યો હતો. અભિનેત્રીએ આ ફિલ્મમાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા હતા.

    MORE
    GALLERIES

  • 99

    બોલિવૂડની આ અભિનેત્રીઓએ ડેબ્યૂ ફિલ્મમાં જ બોલ્ડ સીન્સની હદ વટાવી દીધી, ટોપલેસ થઈને મચાવ્યો હંગામો

    સુરવીન ચાવલા (Surveen Chawla) : સુરવીન ચાવલાએ બોલિવૂડમાં એન્ટ્રી કરતાં પહેલાં ટીવી ઈન્ડસ્ટ્રીમાં ઘણું નામ કમાઈ લીધું હતું. સુરવીન ચાવલાએ ફિલ્મ 'હેટ સ્ટોરી 2' માં બોલ્ડનેસની તમામ હદો વટાવી દીધી હતી.

    MORE
    GALLERIES