Home » photogallery » entertainment » THESE ARE THE 13 CONTESTANTS OF BIGG BOSS OTT WHO ARE YOUR FAVOURITES MP

PHOTOS: આ છે Bigg Boss OTTનાં 13 સ્પર્ધક, આપનું કોણ છે ફેવરેટ?

'બિગ બોસ ઓટીટી' (Bigg Boss OTT) સોમવારથી શુક્રવાર સુધી શો વૂટ પર 7 વાગ્યે જોવામાં આવશે. જ્યારે વીકેન્ડ પર શો રાત્રે 8 વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે. 'બિગ બોસ ઓટીટી'ની ખાસ વાત એ છે કે, એક કાલકનાં એપિસોડ ઉપરાંત શોનાં તમામ સ્પર્ધકને આપ 24 કલાક લાઇવ જોઇ શકો છો.