Home » photogallery » entertainment » THESE 5 DIFFERENT AVATARS OF SUSHANT SINGH RAJPUT HAD WON THE HEARTS OF PEOPLE MP

PHOTOS: સુશાંત સિંહ રાજપૂતનાં આ 5 અલગ અલગ અવતારે જીતી લીધુ હતું લોકોનું દિલ

લોકો ગત એક વર્ષથી સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને યાદ કરીને, અવાર નવાર સોશિયલ મીડિયા પર તેની થ્રોબેક તસવીર અને વીડિયો શેર કરતાં રહે છે. આપને જણાવી દઇએ કે, ખુબજ ઓછા સમયમાં સુશાંતે તેનાં દમ પર બોલિવૂડમાં અલગ ઓળખ બનાવી લીધી છે.