

એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક : સાઉથની પ્રખ્યાત એક્ટ્રેસ વેધિકા કુમાર (Vedhika Kumar) થોડા દિવસોથી સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તેની પાછળનું કારણ છે કે તે હાલમાં માલદિવ્સમાં છે. અને તે ઇન્સ્ટાગ્રામ પર તેની માલદિવની રજાઓની અલગ અલગ તસવીરો શેર કરતી રહે છે. PHOTO- Instagram @viralbhayani/@vedhika4u


વેધિકા સાઉથની સુંદર એક્ટ્રેસ માંથી એક છે. અને તેની ફિલ્મો બોક્સ ઓફિસ પર સારો એવો બિઝનેસ કરે છે. PHOTO- Instagram @viralbhayani


આપને જણાવી દઇએ કે, વેધિકા ઇન્સ્ટાગ્રામ પર ઘણી જ એક્ટિવ છે અને તે અવાર નવાર તેની લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે. PHOTO- Instagram @viralbhayani


વેધિકા તમિલ, તેલુગૂ, કન્નડ, મલયાલમની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. PHOTO- Instagram @vedhika4u


ફિલ્મ ધ બોડીમાં વેધિકા ઋષિ કપૂર અને ઇમરાન હાશ્મી સાથે નજર આવી હતી. PHOTO- Instagram @vedhika4u


વેદિકાની આ તમામ તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. PHOTO- Instagram @vedhika4u