Home » photogallery » entertainment » THESE 10 PHOTOS OF RANI CHATTERJEE WENT VIRAL ON SOCIAL MEDIA CH

બર્થડે ગર્લ ભોજપુરી એક્ટ્રેસ Rani Chatterjeeની આ 10 તસવીરો ઇન્ટરનેટ પર લગાવી રહી આગ

31 વર્ષની વયે, રાની ચેટર્જીએ 40 થી વધુ ભોજપુરી ફિલ્મોમાં અભિનય કર્યો છે. તાજેતરમાં વેબ સીરિઝ 'મસ્તરામ' દ્વારા ડિજિટલ ડેબ્યૂ પણ કર્યો છે. તે વેબ સિરીઝની પહેલા જ વધુ લોકપ્રિય બની છે. જુઓ તેની આ તસવીરો