Home » photogallery » entertainment » THESE 10 PHOTOS OF ANKITA LOKHANDE WENT VIRAL ON KARVA CHAUTH MP

અંકિતા લોખંડેએ કરવા ચોથ પર પહેરી લાલ સાડી, શેર કર્યા સુંદર 10 PHOTOS

અંકિતા લોખંડે (Ankita Lokhande)ની કેટલીક તસવીરો આજે કરવા ચોથનાં દિવસે ખુબજ વાયરલ થઇ રહી છે. અંકિતાએ પોતે આ 10 તસવીરો તેનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરી છે. જે ખુબજ વાયરલ થઇ રહી છે.