ધાકડ ફ્લોપ થયા પછી પ્રોડ્યુસરને 'બંગલો-ઓફિસ' વેચવી પડી! જાણો આખરે શું છે સત્ય
કંગના રનૌતની એક્શન ફિલ્મ 'ધાકડ' બોક્સ ઓફિસ પર પછડાઈ ગઈ છે. ટ્રેલર અને ફિલ્મના પોસ્ટરને જોયા પછી લાગતું હતું કે કંગનાનો એક્શન મોડ લોકોને પસંદ આવશે, પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ ગઈ છે.