Home » photogallery » entertainment » THE LUXURIOUS HOUSE OF BIGG BOSS 16 IS BUILT ON THE CIRCUS THEME PP

98 કેમેરા, મોતનો કૂવો અને 4 બેડરૂમ...આવું છે બિગ બોસ 16નું હાઉસ, અહીં જુઓ તસવીરો

બિગ બોસ લવર્સને ખુશ કરી દે તેવા ન્યૂઝ અમે તમારા માટે લઈને આવ્યા છીએ. દર વર્ષે બીબી લવર્સ શોની રાહ જોતા હોય છે, તેવી જ રીતે એ જાણવા માટે પણ આતુર રહે છે કે નવી સિઝનમાં તે ઘર કેવું હશે જ્યાં કન્ટેસ્ટન્ટ્સને 3-3.5 મહિના પસાર કરવાના હોય છે. બિગ બોસ સિઝન 16નું હાઉસ કેવું છે, તે અમે તમને જણાવી રહ્યા છીએ

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन