Home » photogallery » entertainment » THE ACTRESS WAS BADLY INJURED IN THE SHOOTING OF THE SERIAL KNOW THE STATUS OF THE DEGREE SV

મોડલ તરીકે કરી કરિયર શરૂઆત, સીરિયલના શૂટિંગ દરમિયાન ઈજાગ્રસ્ત થઈ; જાણો આ અભિનેત્રીના જીવનની ખાસ બાબતો

Celeb Education, Srishty Rode Education Qualification:નાના પડદાની સેલિબ્રિટી સુષ્ટિ રોડેએ મોડલ તરીકે તેના કરિયરની શરૂઆત કરી હતી. આજે 24 સપ્ટેમ્બર 2022 ના દિવસે તે પોતાનો 31મોં જન્મદિવસ ઊજવી રહી છે. 2018માં ‘બિગ બોસ’માં સેલિબ્રિટી કનેટેસ્ટન્ટ તરીક સામેલ થયા બાદ તે ઘણી લાઈમલાઈટમાં આવી હતી. જાણો સૃષ્ટિ રોડેએ કેટલો અને ક્યાં સુધી અભ્યાસ કર્યો છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन