Home » photogallery » entertainment » THAILAND VACATION BIKINI PHOTOS SURBHI CHANDNA DP

થાઈલેન્ડમાં વેકેશનની મજા માણી રહી છે તારક મહેતાની 'સ્વીટી', શેર કરી તસવીરો

Surbhi Chandana photos: ટીવી એક્ટ્રેસ સુરભી ચંદના સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. પોતાના જીવન સાથે જોડાયેલી કેટલીક વાતો સુરભી પહેલા પોતાના ફેન્સ સાથે શેર કરે છે. સુરભી આ દિવસોમાં થાઈલેન્ડમાં છુટ્ટીની મજા માણી રહી છે. સુરભીએ થાઈલેન્ડના બીચ પરની પોતાની કેટલીક તસવીરો ફેન્સ સાથે શેર કરી છે. કાન પાછળ ફૂલ લગાવી સુરભી ખુબ સુંદર પોઝ આપી રહી છે અને ફોટો પડાવી રહી છે. સુરભીએ આ તસવીરોને પોતાના ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે. ફેન્સને પણ તસવીરો ખુબ પસંદ આવી રહી છે. ફેન્સ સુરભીની આ પોસ્ટ પર ખુબ લાઇક્સ અને કૉમેન્ટ્સ કરી રહ્યા છે.

विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन