Home » photogallery » entertainment » TEN MOST BIZARRE SCENES ON TV NAAGS FRENCH KISSING SCENSE TO GOPI BAHU LAPTOP WASHING GH MP

TV: નાગની ફ્રેન્ચ કિસ હોય કે, ગોપી વહુએ લેપટોપ ધોયુ હોય, 10 સિન્સ જેનાં પર પેટ પકડીને હસ્યા દર્શકો

Most Bizarre TV Scenes: સ્ટેન્ડ પંખાથી લટકવાથી લઈને નાગ-નાગણના ફ્રેન્ચ કિસિંગ સીન સુધી ટીવી સિરિયલોનાં આ સીન બધાને હસાવવા માટે પૂરતા છે. લોકોએ માત્ર આ સીન્સની ન માત્ર મજાક ઉડાવી પણ સોશિયલ મીડિયા (Social Media Memes) પર આ સીન્સને લઈને આજ સુધી ઘણા બધા મીમ્સ બનાવવામાં આવ્યા છે. આ સ્પેશિયલ રિપોર્ટમાં અમે એ જ ટીવી શોના સીન વિશે વાત કરી રહ્યા છીએ, જેના સીન જોઈને દર્શકો માથું પીટવા લાગે છે. અહીં જુઓ સંપૂર્ણ લિસ્ટ.