મુંબઈ : એક તરફ દેશ આખો સુશાંત સિંધ રાજપૂતની (Sushant singh rajput death case) આત્મહત્યા કે હત્યાના કેસમાં થઈ રહેલી કાર્યવાહીનો સાક્ષી બની રહ્યો છે, ત્યારે મનોરંજનની દુનિયામાંથી વધુ એક માઠા સમાચાર આવ્યા છે. ટેલિવિઝનની એકટ્રેસ શ્રાવણી કોંડપલ્લીએ (Sravani kondaplli) મંગળવારે રાત્રે ફાંસો ખાઈને જિંદગી (Telugu actress commits suicide) ટૂંકાવી લેતા હાહાકાર મચી ગયો છે. દરમિયાન આ અભિનેત્રીની આત્મહત્યા બાદ પરિવારે ગંભીર આરોપ લગાવ્યા છે.