Home » photogallery » મનોરંજન » Teacher's Day 2020 Special : શું તમને બોલિવૂડના આ ટીચર્સ યાદ છે?

Teacher's Day 2020 Special : શું તમને બોલિવૂડના આ ટીચર્સ યાદ છે?

Happy Teachers' Day 2020 : ટીચર્સ ડે પર બોલિવૂડના આ સુપર હોટ ટીચર્સ તમે કેમ ભૂલી શકો?

विज्ञापन

  • 16

    Teacher's Day 2020 Special : શું તમને બોલિવૂડના આ ટીચર્સ યાદ છે?

    સ્કૂલમાં શિક્ષકોનો ખાસ મહત્વ હોય છે પણ તેમનું આ મહત્વ આપણને મોટા થયા પછી જ સમજાય છે. ત્યારે આજે રિયલ લાઇફના ટીચર્સને યાદ કરવાની સાથે જ આપણે રીલના કેટલાક ફેમસ ટીચર્સને યાદ કરવા પણ જરૂરી છે. બોલિવૂડના આ ટીચર્સ સુપર ગૂડલૂકિંગ છે જેમને જોઇને તમે પ્રેમમાં ના પડો તો નવાઇ

    MORE
    GALLERIES

  • 26

    Teacher's Day 2020 Special : શું તમને બોલિવૂડના આ ટીચર્સ યાદ છે?

    મેં હૂં ના માં સુષ્મિતા સેન- બોલિવૂડમાં જો કોઇએ હોટ ટીચર તરીકે એન્ટ્રી કરી હોય તો તે છે સુષ્મિતા સેને. જે કેમેસ્ટ્રીની ટીચર ફિલ્મ મેં હૂનામાં બની હતી. તેમની સાડીને સ્ટાઇલ, ફાઇલ રાખવાની સ્ટાઇલ, બધુ જ એટલું બધુ સુંદર હતું કે તમને થઇ જાય કે આવી ટીચર અમારા રીયલ લાઇફમાં કેમ નથી આવી?

    MORE
    GALLERIES

  • 36

    Teacher's Day 2020 Special : શું તમને બોલિવૂડના આ ટીચર્સ યાદ છે?

    શબ્દમાં ઐશ્વર્યા રાય- શબ્દ ફિલ્મમાં ઐશ્વર્યા રાયે ટીચરનું પાત્ર ભજવ્યું હતું. જેના લગ્ન જીવન અનેક ઉથલ પાથલ આવે છે. ઐશ્વર્યા રાય બચ્ચન એટલી સુંદર છે કે તેમની આંખો જોઇને વિદ્યાર્થીઓ ભણવા કરતા તેમની આંખો ખોવાઇ જવાની સંભાવના વધુ છે.

    MORE
    GALLERIES

  • 46

    Teacher's Day 2020 Special : શું તમને બોલિવૂડના આ ટીચર્સ યાદ છે?

    દેશી બોઇઝની ચિત્રાંગના સિંહ- માઇક્રોઇકોનોમિક્સની ટીચર તરીકે ફિલ્મ દેશી બોઇઝમાં ચિત્રાંગદાએ અદ્ઘૂત કામ આપ્યું હતું. અનેક લોકો તેના ફેન થયા હતા. અને તે એક મોર્ડન ટીચર જેવી લાગતી હતી.

    MORE
    GALLERIES

  • 56

    Teacher's Day 2020 Special : શું તમને બોલિવૂડના આ ટીચર્સ યાદ છે?

    મિસ બ્રિગેંજા- જો કે ઉલ્લાલા...ટાઇપ જો કોઇ ટીચરની વાત કરીએ તો તે છે કુછ કુછ હોતાએની મિસ બ્રિંગ્રેજા. જેનું પાત્ર અર્ચના પૂરણસિંહ નીભાવ્યું હતું અને તે ક્લાસમાં રોમિયો અને જુલિયટનું પાત્ર ભજવતી હતી.

    MORE
    GALLERIES

  • 66

    Teacher's Day 2020 Special : શું તમને બોલિવૂડના આ ટીચર્સ યાદ છે?

    આયશા ટાકિયા- આયશા ટાકિયાએ પાઠશાલામાં શિક્ષકાનું પાત્ર ભજવ્યું હતું. અને તેમાં શાહિદ કપૂર પણ કૂલ ડ્યૂડ ટીચરનું પાત્ર ભજવ્યું હતું. આ બંને આ પાત્રમાં ખૂબ જ સરસ લાગતા હતા.

    MORE
    GALLERIES