Home » photogallery » entertainment » TARAK MEHTA KA OOLTAH CHASHMAH SHOW PRODUCER ASIT MODI REACT ON NEHA MEHTA AKA ANJALI BHABHI QUITTING SHOW CH

Tarak Mehta Ka Ooltah Chashmah: જૂની 'અંજલી ભાભી'ના શો છોડવા પર અસિત મોદીએ કર્યું રિએક્ટ

નેહા મહેતા (Neha Mehta)એ 12 વર્ષ સુધી આ શો કરીને કર્યા પછી હાલ તારક મહેતાનો શો છોડ્યો છે. જે પર પ્રોડ્યૂસર અસિત મોદી (Asit Modi) રિએક્ટ કર્યું છે.