Home » photogallery » entertainment » TARAK MEHTA KA OOLTA CHASMA CORONA AT JETHAL HOME SEE PHOTOS MP

તારક મહેતા.. નાં જેઠાલાલનાં ઘરે આવ્યો કોરોના, ગુસ્સે થઇ લાકડી વડે માર્યો

જેઠાલાલ તેની દુકાન ગડા ઈલેક્ટ્રોનિક્સ (Gada Electronics) જવાની તક મળતા ખુશ થઈ ગયા છે. જેથી હવે તેઓ આવતીકાલે દુકાન ખોલી શકશે. એ ખુશી સાથે જેઠાલાલ (Jethalal) સુઈ જાય છે. પછી અડધી રાતે જેઠાલાલ (Jethalal)ને કોઇનો અવાજ સંભળાય છે અને તે જાગી જાય છે.

विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन