નોંધનીય છે કે, દિલીપ જોશી છેલ્લા 15 વર્ષોથી જેઠાલાલનું પાત્ર ભજવી રહ્યા છે. 'તારક મહેતા...' સિવાય દિલીપ જોશીએ અન્ય પણ બીજા શોમાં કામ કરેલું છે. જેમાં 'કભી યે કભી વો', 'હમ સબ બારાતી', 'હમ સબ એક હૈ', 'શુભ મંગલ સાવધાન', 'ક્યા બાત હૈ', 'દાલ મેં કાલા', 'મેરી બીવી વન્ડરફુલ' જેવા શો પણ સામેલ છે.