Home » photogallery » entertainment » TARAK MAHETA KA ULTA CHASMA STAR PRIYA AHUJA IS PREGNANT SHARE BABY SHOWER PHOTOS MP

તારક મેહતા..ની આ ઍક્ટ્રેસ ટૂંક સમયમાં બનશે માતા, શેર કર્યા Photos

તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં મહત્વનો રોલ અદા કરનારી ઍક્ટ્રેસ મા બનવા જઇ રહી છે તેણે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર તેનાં બૅબી શાવરની તસવીરો શૅર કરી છે