Home » photogallery » entertainment » TARA SUTARIA AND AADAR JAIN WILL BE MARRY BEFORE RANBIR KAPOOR ALIA BHATT SOON CH

તારા સુતરીયા, આદર જૈન સાથે લગ્ન બંધને બંધાશે, આ વર્ષે જ કરશે લગ્ન!

આદર જૈન (Aadar Jain) અને તારા સુતારિયા (Tara Sutaria) હંમેશા એક બીજા સાથે સ્પોટ કરવામાં આવે છે પણ હવે તેમના આ જ વર્ષે લગ્નની વાત સામે આવી છે.