સાઉથ ફિલ્મોથી બોલિવૂડમાં પોતાનો ડંકો વગાડનારી તાપસી જાણી ગઇ છે કે ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવાં શું કરવાનું છે.
3/ 18
એક સ્પાય વૂમન, હોકી પ્લેયર, પંજાબી ગર્લ, એક વિક્ટિમ જે પોતાનાં રાઇટ્સ માટે લડી લે છે. તો ક્યારેક માર્શલ આર્ટ ઇન્સટ્રક્ટર, અંધ યુવતી જેવાં ઘણાં જ રોલ તે બોલિવૂડ ફિલ્મોમાં કરી ચૂકી છે.
4/ 18
હવે તે ફક્ત સાઉથની સુપર સ્ટાર નથી રહી પણ તે બોલિવૂડની પણ દબંગ એક્ટ્રેસની લિસ્ટમાં શામેલ થઇ ગઇ છે.
5/ 18
છેલ્લાં પાંચ વર્ષમાં તે બોલિવૂડમાં પોતાનો ડંકો વગાળી ચુકી છે.
6/ 18
આ સાથે જ તેણે જુડવા-2 જેવી રોમ કોમ ફિલ્મમાં પણ કામ કર્યુ છે.
7/ 18
તાપસી ઘણી બધી ભાષા જાણે છે સાઉથની તમીલ તેલુગુ અને કેરાલિયન ફિલ્મોમાં તે કામ કરી ચુકી છે તો બોલિવૂડમાં તે હિન્દી ભાષા પણ ઘણી જ સરળતાથી બોલી લે છે.
8/ 18
સાઉથની ઘણી એક્ટ્રેસ બોલિવૂડમાં તેમની કિસ્મત અજમાવવા આવી છે પણ તેઓ બોલિવૂડમાં એટલું ચાલી ન શકી. જ્યારે લોકોએ તાપસીને ખુબજ સહજતાથી અપનાવી લીધી છે.
9/ 18
આજે તાપસી પાનુનો 31મો જન્મ દિવસ છે તે 1 ઓગષ્ટ 1987નાં રોજ દિલ્હીમાં જન્મી હતી.
10/ 18
તેણે પહેલાં મોડલિંગ ઇન્ડસ્ટ્રીમાં પોતાનાં કરિઅરની શરૂઆત કરી હતી બાદમાં તે ફિલ્મો તરફ વળી.
11/ 18
વર્ષ 2010માં તેણે પહેલી તેલુગુ ફિલ્મ 'જુમાન્ડી નદમ' કરી હતી.
12/ 18
અને વર્ષ 2012માં તેણે પહેલી હિન્દી ફિલ્મ કરી હતી 'ચશ્મેબદ્દુર' જે માટે તે ફિલ્મફેરમાં બેસ્ટ ડેબ્યુ એક્ટ્રેસ માટે નોમિનેટ પણ થઇ હતી.
13/ 18
ર્ષ 2010થી ફિલ્મોમાં એક્ટિવ તાપ્સી અમિતાભ બચ્ચન, રિશિ કપૂર, મનોજ બાજપેયી, અક્ષય કુમાર અને ડેની ડિઝોપ્પા જેવાં દિગ્ગજ બોલિવૂડ સ્ટાર્સ સાથે પણ કામ કરી ચૂકી છે.