તનુશ્રીનું કહેવું છે કે, 'હોલિવૂડમાં મી ટૂની શરૂઆત થોડા વર્ષો પહેલા થઇ હતી. પણ ભારતમાં આવું ઘણાં વર્ષ પહેલાં થયુ હતું. ત્યારે ભારતમાં તે કદાચ પહેલી વ્યક્તિ હતી જેણે ખુલીને આ મુદ્દે પોતાની વાત કહી હતી. સૌ કોઇ જાણે છે શું થયુ હતું. પણ માને છે કે તનુશ્રી દત્તાએ યૌન ઉત્પીડન વિરુદ્ધ અવાજ ઉઠાવીને પોતાનું કરિઅર પૂર્ણ કરી નાખ્યું.'