Home » photogallery » entertainment » TANUSHREE DUTTA SAID VIVEK AGNIHOTRI TOLD HER TO REMOVE CLOTHES AND DANCE IN FRONT OF IRRFAN AND SUNIEL MP

નાના પાટેકર બાદ વિવેક પર તનુશ્રીનો આરોપ, કહ્યું હતું- 'ઉતારો કપડા'

નાના પાટેકર બાદ તનુશ્રીએ એક ફિલ્મ ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રી પર ખોટી રીતે વર્તન કર્યાનો આરોપ લગાવ્યો છે.