Home » photogallery » entertainment » TAIMUR ALI KHAN NANNY SALARY HOW MUCH PAY SAIF ALI KHAN KAREENA KAPOOR KHAN KM

કરિના કપૂર અને સૈફ અલી ખાનના તૈમુરની નૈનીનો પગાર સાંભળી ચોંકી જશો, મળે છે ઓવરટાઈમ, અન્ય સુવિધા

બોલિવૂડના આ ક્યૂટ સ્ટાર કિડને જોઈને પાપારાઝીઓ ક્લિક થવા લાગે છે. પટૌડી પરિવારના નાના નવાબની દેખભાળ પણ ઘણી મોંઘી છે. તૈમૂર ભલે નાનો બાળક હોય, પરંતુ સારી પોસ્ટ પર કામ કરતા લોકો તેમના ઉછેરમાં જેટલો ખર્ચ કરે છે તેટલી કમાણી કરી શકતા નથી. તૈમુરની આયાની સેલેરી સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે.