એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: તારક મેહતા કા ઉલટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ની ફેન ફોલોઇંગ ઘણી મોટી છે. તેમાં પણ દરેક કિરદારની આગવી ઓળખ છે અને તેમનાં ફેન્સ પણ ઘણાં બધા છે ત્યારે આજે અમે આપનાં માટે તારક મેહતાની ટીમનાં ખાસ સભ્યોની એવી અજાણી તસવીરો (Unseen Photos) લઇને આવ્યાં છીએ કે તેમને જોઇને તમે એક નજરે તો ઓળખી જ નહીં શકો કે આ કોણ છે.. ચાલો ત્યારે તારક મેહતાની ટીમનાં આ સભ્યોની જુની અને વણજોયેલી તસવીરો પર કરીએ એક નજર. આ તમામ તસવીરો તેમનાં ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી લેવામાં આવી છે. (PHOTOS: Instagram)