મુંબઇ: તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (Taarak Mehta Ka Ooltah Chashmah)ને 12 વર્ષથી વધુ સમય વીતી ગયો છે. અને શોનાં 3000 એપિસોડ પૂર્ણ થઇ ગયા છે. શોએ દર્શકોની વચ્ચે સારી એવી પકડ જમાવી છે. TRPની રેસમાં તારક મહેતા હમેશાં ટોપ 5માં રહે છે. આ વચ્ચે શોની જૂની સોનૂ એટલે કે નિધિ ભાનુશાલી (Nidhi Bhanushali) ચર્ચામાં છે. નિધિએ ઘણાં સમય પહેલાં શોને અલવિદા કહી દીધો હતો. પણ તે હાલમાં શોને કારણે નહીં પણ તેની તસવીરોને કારણે ચર્ચામાં છે. (photo credit: instagram/_ninosaur)