Home » photogallery » entertainment » TAARAK MEHTA KA OOLTAH CHASHMAH MUNMUN DUTTA SWIMMING POOL POSES KM

TMKOC: 'બબીતા ​​જી'ની સ્ટાઈલે ફરી મચાવ્યો હંગામો, શોર્ટ ડ્રેસ પહેરી મુનમુન દત્તાએ સ્વિંગમાં પોઝ આપ્યો

Taarak Mehta Ka Ooltah Chashmah : અલગ-અલગ વિવાદોથી ઘેરાયેલી મુનમુન દત્તા (Munmun Dutta) હેડલાઇન્સમાં રહે છે. તાજેતરમાં, મુનમુન દત્તાની આગોતરા જામીન માટેની અરજી હિસારની એસસી-એસટી એક્ટ હેઠળ સ્થાપિત સ્પેશિયલ કોર્ટના જજ અજય તેવટિયાએ ફગાવી દીધી છે

विज्ञापन
विज्ञापन
विज्ञापन
विज्ञापन

विज्ञापन
विज्ञापन
विज्ञापन